20 વર્ષના શિખર સર કરતુ કટિબંધ ન્યૂઝ ચેનલ હવે ગુજરાત ના તામામ જિલ્લા તેમજ શહેરોમાં અમારા રાજનીતિ, એજ્યુકેશન, ક્રાઇમ, સપોર્ટ વગેરે ના ન્યૂઝ પહોંચી રહિયા છે કટિબંધ ન્યૂઝ રોજ સાંજે 7:30 કલાકે અને સવારે 8:30 કલાકે કરશે GTPL Channel No .279 પર ગુજરાતના ચાલતા કૌભાંડો અને અસામાજિક તત્વોનો પર્દાફાશ કરશે કટિબંધ ન્યૂઝ ચેનલ જે બદલશે ગુજરાત ની તસ્વીર, તો આવો આપણે મળીને બદલીએ ગુજરાત ની તસ્વીર અને જડબાતોડ જવાબ આપીને અન્યાય ને.